Monuments of Surat City – Gujarat – Historical Places of Gujarat | Historical Monuments of National Importance in Gujarat | List of tourist attractions in Surat

શ્રી અંબાજી માતાનું મંદિર – Ambaji Mataji Temple  Surat

મા અંબાના આશીર્વાદ સુરત શહેર પર 17મી સદીથી છે. સુરત શહેરની સુખ અને સમૃધ્ધિ નું આ પણ એક કારણ છે. સુરતના વાડી ફળિયા વિસ્તારમાં આવેલા અંબાજીમાતાના મંદિરની…

Ambaji Mataji Mandir Address: વાડી ફળિયા, સુરત.

મુઘલસરાઈ – Mughal Sarai Surat – Monuments of Surat

સુરતમાં હાલમાં મુગલીસરા તરીકે જાણીતા વિસ્તારમાં સુરતના કિલ્લેદાર ઈશાક બેગ યઝદી ઉર્ફે હકીકતખાને શહેરમાં પવિત્ર હજયાત્રા માટે આવતા-જતાં મુસાફરોની…

Mughal Sarai Address: સુરત મહાનગર પાલિકા,સુરત

ક્લોક ટાવર – Clock Tower Surat

અડિખમ ઉભા રહી સુરતવાસીઓને સમય સાથે ઈતિહાસની યાદ તાજી કરાવતા ક્લોક ટાવરની વાત પણ જાણવાં જેવી છે, ઈ.સ. 1871માં ખાનબહાદુર બરજોરજી ફ્રેઝરે તેમના પિતા…

ડચ કબ્રસ્તાન – Dutch Kabristan Surat 

Monuments of Surat City
dutch cemetery surat gujarat Monuments of Surat City 

ડચ પ્રજાને ઈ.સ. 1616માં સુરતમાં વેપારી કોઠી નાંખવાની પરવાનગી મળી હતી. સુરતમાં વસવાટ દરમિયાન અવસાન પામેલી વ્યક્તિઓની અંતિમવિધિ માટે ડચ પ્રજાએ સુરતના…

Dutch Kabristan Address: કતારગામ દરવાજા, સુરત

અંગ્રેજ કબ્રસ્તાન – Angrej Kabristan, Surat

સુરતમાં આલમપનાહના કોટ બહાર કતારગામ દરવાજા નજીક યુરોપનાં ખ્રિસ્તી કબ્રસ્તાનો કરતાં કંઈક વિશિષ્ટ ગણી શકાય એવું કબ્રસ્તાન બનાવાયું હતું. અંગ્રેજ…

Angrej Kabristan Address: કતારગામ દરવાજા,સુરત

કિલ્લો – Fort Surat – Monuments of Surat City 

સુરતના ચોકબજાર વિસ્તારમાં તાપી નદી કાંઠે ઈ.સ. 1540-41માં સુરતના તે સમયના જાગીરદાર અને નાઝીમ ખ્વાજાસફર સલમાની ઊર્ફે ખુદાવંદખાને પોર્ટુગીઝોના હુમલાઓથી…

Fort Surat Address: તાપી નદીના કિનારે, ચોકબજાર,સુરત

આર્ય સમાજ મંદિર – Arya Samaj Temple Surat

યુગપ્રવર્તક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સંવત 1932ના ચૈત્ર સુદ એકમ એટલે કે તા. 12-4-1875ના રોજ સર્વપ્રથમ મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી હતી. સુરતમાં સોની…

Arya Samaj Mandir Address: સોની ફળિયા, સુરત

ખુદાવંદખાનનો રોજો – Khajavikhan no Rozo Surat

સુરતના ચોક બજાર માર્ગથી આગળ વધતાં વરિયાવી દરવાજાના મુખ્ય માર્ગ ઉપર ખુદાવંદખાનનો રોજો બાંધવામાં આવ્યો હતો. ખ્વાજાસફર સલમાની ઉર્ફે ખુદાવંદખાન સુરતના…

Khajavikhan no rozo Address: વરીયાવી બજાર, સુરત

હિન્દુ મિલન મંદિર – Hindu Milan Mandir

ભારત સેવાશ્રમ સંઘના આદેશથી ઈ.સ. 1941માં એક પ્રચાર મંડળ સ્વામી શ્રી અદ્દૈતાનંદજી મહારાજના નેતૃત્વ હેઠળ સુરત આવ્યું હતું. આ મંડળ સુરતમાં પધાર્યા બાદ…

Hindu milan Temple Address: ચોકબજાર,સુરત.

જુની સિવિલ હોસ્પિટલ – Old Civil Hospital

સર કાવસજી જેહાંગીરના દવાખાના તરીકે કદાચ જ હાલમાં કોઈ તેને ઓળખે, પરંતુ સુરતીઓ જેને જૂની સિવિલ હોસ્પિટલ તરીકે ઓળખે છે, તેનું આ સાચું નામ છે. જૂની સિવિલ…

સોરાબજી ટ્રેનિંગ કોલેજ – Sorabji Training College Surat

ટ્રેનિંગ કોલેજનું પુરુ નામ સોરાબજી જમશેદજી જીજીભાઈ ટ્રેનિંગ કોલેજ છે. સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલી સોરાબજી જે.જે.ટ્રેનિંગ કોલેજનું મુળ નામ ” ધી…

Sorabji training College Address: ચોકબજાર,સુરત

ગોપીતળાવ – Gopi Talav Monuments of Surat City

સુરતના સૌથી ઐતિહાસીક એક માત્ર તળાવ તરીકે ગોપીતળાવને સ્થાન મળ્યું છે. ગોપીતળાવ નવસારી દરવાજા તરીકે ઓળખાતા વિસ્તારમાં ઈ.સ. 1510ની આસપાસ સુરતના ગવર્નર…

Gopi Talav Address: નવસારી બજાર,સુરત.