Popular Food of Surat | List of Best Food Surat City | Restaurant | Hotel | Dhaba Cafe – Surat Gujarat

Popular Food of Surat | List of Famous Food in Surat City | Restaurant | Hotel | Dhaba Cafe
Popular Food of Surat | List of Famous Food in Surat City | Restaurant | Hotel | Dhaba Cafe

આલુપુરી – સુરતની આલુપુરી – Famous Allupuri in Surat (Aloopuri)

રાંદેરની પ્રખ્યાત આલુ પુરી માટે કહેવાય છે કે તેની મુળ બનાવટ રાંદેરમાં વસતા મુસ્લિમ સમુદાયનાં લોકોની છે. રાંદેરમાં વર્ષો પહેલા ખાલીદચાચા નામના વ્યક્તિએ બર્માથી આ વાનગી શીખી આવીને અહીંના લોકોને પીરસવાનું શરૂ કર્યું હતું. સમય જતા તે લોકોને ખુબ પસંદ પડી અને શહેરભરમાં પ્રખ્યાત થઇ ગઈ.

મૈસુર કાફે – Popular Food of Mysore Cafe Surat

ટીપીકલ સાઉથ ઈન્ડિયન વાનગીનો રસાસ્વાદ માણવા માટેનું ઉત્તમ સ્થળ એટલે મૈસુર કાફે, કોલેજમાં ભણતા ભણતા મૈસુર કાફેનો ચસ્કો લાગ્યાનો ઘણા સુરતીઓનો અનુભવ છે….

Mysore Cafe Surat Address: અઠવાલાઈન્સ,સુરત

ગોપાલનો લોચો – Popular Locho of Gopal No Locho in Surat

વાત સુરતની કરવી હોય અને લોચો ન આવે તો ન જ ચાલે, આજે સુરત બહાર પણ સુરતી લોચાના પાટીયા ઝુલતા જોવા મળે છે, પણ સુરતી લોચાની કોપી કરનારાઓ ગોપાલના લોચા આગળ…

Gopal No Locho Address: મહિધરપૂરા હિરાબજાર

રસાવાળા ખમણ – Famous Rasawala Khaman Surat

સુરતી લોચા બાદનું મોઢામાં પાણી લાવતો પદાર્થ એટલે રસાવાળા ખમણ, જી હાં, ખમણ અને એ પણ રસાવાળા, સુરતની મુલાકાતે આવો તો ચોક્કસ જ રસાવાળા ખમણની મજા માણવાનું…

Best Rasawala Khaman Surat Address: ચોકબજાર

પુરોહિત થાળી – Famous Purohit Thali Surat

ઔધોગિક શહેર સુરતની મુલાકાત લેનાર સુરત બહારથી આવેલા લગભગ દરેક વ્યક્તીએ પુરોહિત થાળીનું પાટીયું વાચ્યું હશે, અને પુરોહિતની ગુજરાતી થાળીનો આનંદ પણ…

Purohit Thali Address: સુરત રેલ્વે સ્ટેશનની સામે, સુરત

ખાઉધરા ગલી – Famous Khaudhra Gali Surat

નામ જ બધુ કહી દે છે, જઠરાગ્નિને શાંત કરવાનું સુરતના ઉત્તમ સ્થળ પૈકીનું એક સ્થળ, ખાઉધરા ગલી, સુરતના ભાગળથી સ્ટેશન તરફ જવાના રસ્તે રુવાળા ટેકરા પર સાજે 4…

Popular Khaudhra Gali Address: રુવાળા ટેકરા,ભાગળ, સુરત

ગણગૌર – Gangour Restaurant Surat

સુરતના પોશ વિસ્તાર ઘોડદોડ પર ખરીદી કરવા પહોંચતી મહિલાઓ અને યુવતીઓ તેમજ પ્રેમીપંખીડાઓ માટે ગણગૌર નાસ્તાનું ઉત્તમ સ્થળ છે. ચટપટી આલુ ટીક્કી, પાણીપુરી,…

Famous gangour Address: ઘોડદોડ રોડ,સુરત

બિસમીલ્લાહનો કોકો – Bismillah Juice Center Surat

ભોજન આરોગ્યા બાદ સ્વીટ ડિશ તરીકે સુરતીઓ બિસમીલ્લાહ આઈસક્રિમ કોર્નર પર પસંદગી ઉતારે છે. રુટીન આઈસ્ક્રીમ કરતાં આઈસ્ક્રીમના અલગ સ્વરુપની સાથો સાથ, અહીં…

Bismillah Juice Center Address: સુરત રેલ્વે સ્ટેશનની સામે

ઝાંપાબજાર નોનવેજ – Zapa Bazar Non Veg Surat

નોન વેજીટેરીયન ખોરાકના શોખીનો માટે મોડી રાત્રી સુધી જીભનો ચટાકો સંતોષવાનું સ્થળ એટલે ઝાંપાબજાર, નોનવેજ રેસ્ટોરંટની કતારો વચ્ચેથી પસાર થનાર…

Famous Zapa Bazar Non Veg Address: ઝાંપાબજાર, સુરત

ભાઈ-ભાઈની આમલેટ – Bhai Bhai ni Omelette Center Surat

ઈંડાની આમલેટ ખાવાનું પણ કોઈ ચોક્કસ સ્થળ હોઈ શકે, પણ સુરતમાં ભાઈ-ભાઈ આમલેટની મુલાકાત લીધા બાદ તમારો આ ભ્રમ ભાંગી જશે, અહીં ઈંડાની એક-બે નહી પણ 100થી વધુ…

Bhai Bhai ni Omelette Address: નાનપૂરા, સુરત

રીચી રીચ જ્યુસ – Richi Richi Juice Surat

રસ્તાની બાજુએ કાર પાર્ક કરી હોય અને વેટર મેનુ અને આપેલા ઓર્ડર લઈને પાછો કાર પાસે પહોંચતો હોય એવો માહોલ સુરતના અઠવાલાઈન્સ વિસ્તારમાં મોડીરાત્રી સુધી…

Richi Richi Juice Surat Address: અઠવાગેટ, સુરત