सूरत की Lady Don Bhuri (भूरी)॥ एसी हसीन और खतरनाक डॉन कभी नही देखी होगी

ખુલ્લી તલવાર સાથે ફરી લેડી ડોન ભૂરીએ મચાવ્યો આતંક – Lady Don again attacked terror with open sword – https://bit.ly/2IJnrc1

વરાછા વિસ્તારમાં ખુલ્લા હથિયારો સાથે ફરતી લેડી ડોન ભૂરીએ ફરી આતંક મચાવ્યો છે. હોળીના દિવસે આતંક મચાવનારી ભૂરીનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે ફરી વરાછાની વર્ષા સોસાયટીમાં ખુલ્લી તલવાર સાથે આવેલી ભૂરીનો બે દિવસ અગાઉનો સીસીટીવી સામે આવ્યો છે.